ઈરાન યુદ્ધના પગલે ભારતમાં ફસાયેલા વિદેશીઓ માટે વિઝાની મુદત 30 દિવસ લંબાવાઈ
ભારતમાં ગેસ સિલિન્ડરની અછત ઊભી થઇ છે. એક તરફ સામાન્ય લોકો લાંબી લાઈનોમાં ઊભા છે, તો બીજી તરફ જમાખોરો મોટી સંખ્યામાં સિલિન્ડરો છુપાવીને રાખ્યા છે. એ દરમિયાન સરકાર આવા જમાખોરો સામે સતત કાર્યવાહી કરી રહી છે અને અત્યાર સુધી હજારો સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા છે